🍱 બાળ વાનગી મેળો 🍱
📕 શ્રી લાખણકા પ્રાથમિક શાળામાં ભાષાદીપ પ્રવૃત્તિ અંતર્ગત યોજાયેલ વાનગી મેળાની ઝલક...📙 બાળકોમાં બાળપણથી જ ગણિતની સમજ વિકસે તે માટે શ્રી લાખણકા પ્રાથમિક શાળામાં વાનગી બનાવવાનું આયોજન કરવામાં આવેલ. જેમાં બાળકો પોતાના ઘરેથી વાનગીઓ બનાવી અને શાળામાં તેનું વેચાણ - પ્રદર્શન કર્યું. બાળકોને આ પ્રવૃતિમાં જોડવાની ખૂબ ખૂબ મજા આવી... તેની એક ઝલક વિડીયો દ્વારા
🙋🏻♂ આ મેસેજ તમામને મોકલવા નમ્ર વિનંતી, જેથી દરેકને લાભ મળી શકે...
👀 ``Ⓜ️บรт See...``
🙏 ``🅿️ℓεαรε DöwทℓôαD...``
🅷🅰️🅿️🅿️🆈 🆃🅾️ 🅷🅴🅻🅿️
👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼👇👇🏻👇🏼👇🏽👇🏾👇🏿👇👇🏻👇🏼






























No comments:
Post a Comment