📕 🇴 🇳 🇱 🇮 🇳 🇪 🇷 🇪 🇸 🇺 🇱 🇹 📕
📕 શ્રી લાખણકા પ્રાથમિક શાળાના નવતર પ્રયોગમાળામાં એક નવું મણકુ...
📘 શ્રી લાખણકા પ્રાથમિક શાળામાં નવતર પ્રયોગ એક પ્રણાલી છે ત્યારે આપ સૌ સ્નેહ સારસ્વતોને જણાવતા આનંદ અનુભવીએ છીએ છે કે હવેથી અમારી સરકારી પ્રાથમિક શાળા શ્રી લાખણકા પ્રાથમિક શાળામાં અમારા વ્હાલા બાળકોના ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડનું પરિણામ આવે છે એ જ રીતે ઓનલાઇન પરિણામ ઘેર બેઠા મેળવી શકે એવુંં આયોજન કરવામાંં આવેલ છે જેમાં પોતાનો પરીક્ષા નંંબર દાખલ કરીને બધા જ વિષયનું પરિણામ મેળવી શકાશે અને તેની પ્રિન્ટ પણ કરી શકશે... નીચે આપેલી 📥 Download ની લિંકમાં જોઈ શકાય છે... ગર્વ સાથે જણાવતા ખુશી થાય છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં કદાચ આ અમારો પ્રથમ સફળ પ્રયોગ છે. સૂચનો અને સુધારા આવકાર્ય છે. વિના સંકોચે જણાવજો તો અમે આપના આભારી રહીશું...
📙 આ ઓનલાઈન પરિણામ માત્રને માત્ર શિક્ષકો અને બાળકોને ડિજિટલ ગુજરાત તરફ લઈ જવાના હેતુથી અપલોડ કરવામાં આવ્યા છે.
📗 વાર્ષિક પરીક્ષાનું ઓનલાઈન પરિણામ બાનાવવામાં માટે પૂરતી કાળજી લેવામાં આવેલ છે, તેમ છતાં કોઈ ભૂલ હોય તો અવશ્ય સૂચન કરશો.
📘 ઓનલાઈન પરિણામ જાણવા માટે નીચે આપેલ ડાઉનલોડ પર કલીક કરીને ડાઉનલોડ કરશો.
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🆕 શિક્ષકો, વિધાર્થીઓ અને તમામ મિત્રો માટે ઉપયોગી.
🙏 વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
📗 વાર્ષિક પરીક્ષાનું ઓનલાઈન પરિણામ 📗
📗 ધોરણ 7 ની વાર્ષિક પરીક્ષાનું ઓનલાઈન પરિણામ જાણવા માટે નીંચે ક્લિક કરો...
|
ક્રમ |
વિદ્યાર્થીનું નામ |
Download Link |
|
1 |
સોલંકી અર્જુન રમેશભાઈ |
|
|
2 |
લીંબડ મિતરાજંસિંહ જીતેન્દ્રસિંહ |
|
|
3 |
ચાવડા જીગર સંદિપભાઈ |
|
|
4 |
રામાનૂજ દર્શન દેવેન્દ્રભાઈ |
|
|
5 |
ગમારા અનિલ જાગાભાઈ |
|
|
6 |
બારૈયા અંકુશ મુકેશભાઈ |
|
|
7 |
કરાણીયા ઉમેશ રાજુભાઈ |
|
|
8 |
નાવડીયા ધ્રુપમ વિનુભાઈ |
|
|
9 |
ચોહલા ગોપાલ મેપાભાઈ |
|
|
10 |
ઘોઘારી હિરેન કલ્પેશભાઈ |
|
|
11 |
ડુમરાળિયા કેવલભાઈ દિલીપભાઈ |
|
|
12 |
વરીયા દિપકકુમાર રમેશભાઈ |
|
|
13 |
સરવૈયા મંથન લાલજીભાઈ |
|
|
14 |
પટેલીયા કુલદીપ મુકેશભાઇ |
|
|
15 |
સોલંકી જાનવી જસમતભાઈ |
|
|
16 |
સોલંકી હિરલ દિનેશભાઈ |
|
|
17 |
પરમાર આનંદી નરેન્દ્રસિંહ |
|
|
18 |
જાળિયા દર્શના પ્રતાપભાઈ |
|
|
19 |
રામાનુજ અપેક્ષા રામકૃષ્ણદાસ |
|
|
20 |
ગમારા અવની સવજીભાઈ |
|
|
21 |
ગમારા રિધ્ધી રણછોડભાઈ |
|
|
22 |
બારૈયા મમતા વિનોદભાઈ |
|
|
23 |
ભડભીડીયા મુસ્કાન રામજીભાઈ |
|
|
24 |
ઉગરેજીયા તારિકા કરણભાઈ |
|
|
25 |
બગડીયા અક્ષરાબેન ધીરૂભાઈ |
|
|
26 |
નાવડિયા બીનલ પ્રકાશભાઈ |
|
|
27 |
નારીગરા જાગૃતિ રમેશભાઈ |
|
|
28 |
નારીગરા અંજનીબેન હિંમતભાઈ |

No comments:
Post a Comment