ચાલતી પટ્ટી

"શ્રેષ્ઠ શાળા વડે શ્રેષ્ઠ નાગરિક... શ્રેષ્ઠ નાગરિક વડે શ્રેષ્ઠ સમાજ... શ્રેષ્ઠ સમાજ વડે શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, શ્રી લાખણકા પ્રાથમિક શાળા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે."

Thursday, April 27, 2023

શ્રી લાખણકા પ્રાથમિક શાળાનું ઓનલાઇન પરિણામ STD 6

 📕 🇴 🇳 🇱 🇮 🇳 🇪 🇷 🇪 🇸 🇺 🇱 🇹 📕

📕 શ્રી લાખણકા પ્રાથમિક શાળાના નવતર પ્રયોગમાળામાં એક નવું મણકુ...
📘 શ્રી લાખણકા પ્રાથમિક શાળામાં નવતર પ્રયોગ એક પ્રણાલી છે ત્યારે આપ સૌ સ્નેહ સારસ્વતોને જણાવતા આનંદ અનુભવીએ છીએ છે કે હવેથી અમારી સરકારી પ્રાથમિક શાળા શ્રી લાખણકા પ્રાથમિક શાળામાં અમારા વ્હાલા બાળકોના ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડનું પરિણામ આવે છે એ જ રીતે ઓનલાઇન પરિણામ ઘેર બેઠા મેળવી શકે એવુંં આયોજન કરવામાંં આવેલ છે જેમાં પોતાનો પરીક્ષા નંંબર દાખલ કરીને બધા જ વિષયનું પરિણામ મેળવી શકાશે અને તેની પ્રિન્ટ પણ કરી શકશે... નીચે આપેલી 📥 Download ની લિંકમાં જોઈ શકાય છે... ગર્વ સાથે જણાવતા ખુશી થાય છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં કદાચ આ અમારો પ્રથમ સફળ પ્રયોગ છે. સૂચનો અને સુધારા આવકાર્ય છે. વિના સંકોચે જણાવજો તો અમે આપના આભારી રહીશું...
📙 આ ઓનલાઈન પરિણામ માત્રને માત્ર શિક્ષકો અને બાળકોને ડિજિટલ ગુજરાત તરફ લઈ જવાના હેતુથી અપલોડ કરવામાં આવ્યા છે.
📗 વાર્ષિક પરીક્ષાનું ઓનલાઈન પરિણામ બાનાવવામાં માટે પૂરતી કાળજી લેવામાં આવેલ છે, તેમ છતાં કોઈ ભૂલ હોય તો અવશ્ય સૂચન કરશો. 
📘 ઓનલાઈન પરિણામ જાણવા માટે નીચે આપેલ ડાઉનલોડ પર કલીક કરીને ડાઉનલોડ કરશો.
📥 ડાઉનલોડ કરવામાં જો કોઈ ટ્રાફિક એરર આવે તો ૨૪ કલાક પછી ડાઉનલોડ કરી શક્શો.
📣 નીચે Download પર ક્લીક કરતાં એક નવું પેઈઝ ઓપન થશે, જેમાં (⬇) આ નિશાની પર ક્લીક કરતા આ ફાઈલ Download થશે.
🆕  શિક્ષકો, વિધાર્થીઓ અને તમામ મિત્રો માટે ઉપયોગી. 
🙏 વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી...
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
📗 વાર્ષિક પરીક્ષાનું ઓનલાઈન પરિણામ 📗
📗 ધોરણ 6 ની વાર્ષિક પરીક્ષાનું ઓનલાઈન પરિણામ જાણવા માટે નીંચે ક્લિક કરો...

ક્રમ

વિદ્યાર્થીનું નામ

Download Link

1

સોલંકી અંકુર રમેશભાઈ

📥 Download

2

ઘોઘારી મોહિત પ્રવિણભાઈ

📥 Download

3

ઉગરેજીયા નરેન્દ્ર ભાવેશભાઈ

📥 Download

4

ઉગરેજીયા પૃથ્વી આણંદભાઈ

📥 Download

5

કાતરીયા નિમિત હિતેષભાઈ

📥 Download

6

ચાવડા હર્ષરાજ વિપુલભાઈ

📥 Download

7

કંટારીયા હિતભાઈ નરેશભાઈ

📥 Download

8

ઉગરેજીયા વિશાલ વિપુલભાઈ

📥 Download

9

સરવૈયા કૌશિક મનજીભાઈ

📥 Download

10

સોલંકી શુભમ ઉમેશભાઈ

📥 Download

11

ચાવડા દિપાલી રમેશભાઈ

📥 Download

12

ચાવડા દ્રષ્ટિ નિલેશભાઈ

📥 Download

13

સોલંકી જાનકી દિનેશભાઈ

📥 Download

14

લીંબડ ક્રિષા પંકજભાઈ

📥 Download

15

ધંધુકિયા બંસરી નાથુભાઈ

📥 Download

16

સિહોરા માનસી વિજયભાઈ

📥 Download

17

પટેલીયા પુજા મુકેશભાઇ

📥 Download


No comments:

Post a Comment